• PAHELA ANE HAVE

    PAHELA ANE HAVE

    995.00  895.50

    આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની અને પ્રાચીન કાળથી લઈને આજની અત્યાધુનિક ટેકનોલોજીની રસપ્રદ અને સુંદર ચિત્રો સાથેની અનન્ય સફર એટલે આ પુસ્તક, માનવ ઇતિહાસનો અદભુત પ્રવાસ.

  • PAMRAT

    PAMRAT

    300.00  270.00
  • PANCHAYAT NIYAMO BHAG - 1

    PANCHAYAT NIYAMO BHAG – 1

    700.00  630.00

    જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના વિભાગ એકમાં પંચાયતી રાજ, વિભાગ-2 માં ગ્રામસભા, પંચાયત સભા, સમિતિઓ અને તેના સત્તા-કાર્યો, કાર્યરીતિ તથા વિભાગ ૩ માં પદાધિકારીઓ અને સભ્યો સંબંધી બાબતો આપવામાં આવેલ છે

  • PANCHAYAT NIYAMO BHAG - 2

    PANCHAYAT NIYAMO BHAG – 2

    1,300.00  1,170.00

    જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  આ પુસ્તકમાં વિભાગ એક માં ગ્રામ પંચાયતની સત્તા, કાર્યો અને ફરજો વિશેના નિયમો આપવામાં આવ્યા છે, વિભાગ-2 માં તાલુકા પંચાયતનાં સત્તા, કાર્યો, ફરજો, વિભાગ ત્રણમાં જિલ્લા પંચાયતના સત્તા, કાર્યો અને ફરજો અને વિભાગ-4 માં એકથી વધુ સ્તરની પંચાયતોના સત્તા કાર્યો અને ફરજોનાં નિયમો આપવામાં આવેલ છે.

  • PANCHAYAT NIYAMO BHAG - 3

    PANCHAYAT NIYAMO BHAG – 3

    1,000.00  900.00

    જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિભાગ એકમાં પંચાયતોના આવકના સાધનો, કર, ફી, લોન, સહાય વગેરે વિશેનાં નિયમો આપેલાં છે જ્યારે વિભાગ-2 માં પંચાયતોની જમીન-મિલકત સંબંધી બાબતોનાં નિયમો આપેલાં છે અને વિભાગ ત્રણમાં નિયંત્રણ ના નિયમોમાં નિયંત્રણ સંબંધી કાયદાકીય જોગવાઈ અને અન્ય નિયમોનો સમાવેશ થાય છે.

  • PANCHAYAT NIYAMO BHAG - 4

    PANCHAYAT NIYAMO BHAG – 4

    1,500.00  1,350.00

    જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ‘ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નિયમો’ વિગતવાર આપેલાં છે અને જરૂર જણાય ત્યાં તેની સમજૂતી પણ આપેલ છે. આ પુસ્તક આપેલા મુદ્દાને લગતાં તમામ નિયમો આવરી લે છે અને પેટા-નિયમો, વ્યાખ્યા, સંજ્ઞા, અપવાદ વગેરેની પણ વિસ્તૃત ચર્ચા કરે છે.

  • PANCHAYAT NIYAMO BHAG - 5

    PANCHAYAT NIYAMO BHAG – 5

    500.00  450.00

    જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  આ પુસ્તકમાં પંચાયતોનાં લોકલ ફંડ, ઓડિટને લગતાં તથા વિવિધ નાણાકીય કાર્યવાહી અંતર્ગત યોજાતાં શબ્દોની વ્યાખ્યાઓ, શરતો, તેનું અર્થઘટન, કલમો, પેટા કલમો, નિયમો, પેટા નિયમો, અને આ સર્વેની વિસ્તૃત, સરળ સમજૂતી, તેનાં વિકલ્પો વિગેરે ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. આથી જ ‘ પંચાયત નિયમો’ માટે આ પુસ્તક એક આદર્શ અને આધારભૂત રેફેરેન્સ બુક બની રહે છે.

  • PAP PASCHATAP

    PAP PASCHATAP

    500.00  450.00
  • PATANNI PRABHUTA

    PATANNI PRABHUTA

    300.00  270.00
  • PAURANIK NATAKO

    PAURANIK NATAKO

    250.00  225.00
  • PEED PARAI

    PEED PARAI

    100.00  90.00
  • PILA RUMALNI GANTH BHAG (1 - 2 - 3)

    PILA RUMALNI GANTH BHAG (1 – 2 – 3)

    1,500.00  1,350.00