Champaner- A Medieval Capital

3,000.00

વડોદરા પાસે, પાવાગઢ ટેકરીની તળેટીમાં સ્થિત, ભારતના સમૃદ્ધ, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાના અમૂલ્ય રત્ન સમાન ચાંપાનેર, મધ્યયુગની એક ભવ્ય અને શાહી રાજધાની છે. ગાઢ જંગલની લીલોતરીમાંથી ડોકિયાં કરતાં સ્થાપત્યોનાં જીવંત ઈતિહાસ અને ફોટોગ્રાફ્સનું તગડું કલેક્શન એટલે આ કોફીટેબલ બુક. અંગત મુલાકાત વખતે પણ નજરે ન ચડે તેવી આ સ્થાપત્યોની અદભૂત ખૂબીઓને લેખકના કેમેરાએ આબાદ રીતે પકડીને હાઈલાઈટ કરીને આપી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટસમાં સ્થાન પામેલ ચાંપાનેરના આ સ્થાપત્યોનો દરેક ફોટો, તેને જોનારને અભિભૂત અને રસતરબોળ કરી દે એટલો જીવંત છે. જોવા, માણવા અને ભેટ આપવા માટે ઉત્તમ, આ કોફીટેબલ બુક જરૂરથી તમારા બુક કલેક્શનમાં શિરમોર બની રહેશે

8 in stock

Category:

Description

  • IAS officer Varun Maira shares the cultural landscapes as well as history of CHAMPANER with his insightful exploration of the History. Champaner is perhaps the most authentic Islamic, pre-Mughal medieval city in India as all the information about the original city, without any transformation, is available below the ground.

Additional information

Weight 1.028 kg
Dimensions 28.7 × 28.6 × 1.5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Champaner- A Medieval Capital”

Your email address will not be published. Required fields are marked *