-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં બાળક અંકોની સાથે વિવિધ શબ્દોની જાણકારી નાચતા કૂદતા મેળવે છે અને અંકોની અવનવી દુનિયાનો પરિચય મેળવે છે.
-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તકમાં બાળકો શબ્દો દ્વારા બગીચાનો પ્રવાસ ખેડે છે અને બગીચાની અંદરની દુનિયાનો મનમોહક ચિતાર મેળવે છે.
-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં વિવિધ પ્રાણીઓની બોલી અને તેમની વિશેષતા આવરી લેતાં જોડકણાં આપવામાં આવ્યાં છે.
-

-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં આપેલાં વિવિધ પંખીઓની વિશેષતા દર્શાવતાં જોડકણાં બાળકોમાં ઉત્સાહ પૂરી તેમની કલ્પનાની સૃષ્ટિને એક નવી જ દિશામાં લઇ જાય છે.
-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં શરીરનાં વિભિન્ન ભાગોનું વર્ણન જોડકણાં દ્વારા કરવામાં આવ્યું છે, તેના દ્વારા બાળકો શરીરનાં વિવિધ અવયવો અને તેમની કામગીરી વિશે જાણે છે.
-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં તંદુરસ્તી માટે જરૂરી સ્વચ્છતા અને સુઘડતાની વાત બાળકોને મજા આવે તેવાં જોડાકણા દ્વારા કહેવાઈ છે.
-

25.00 22.50
ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં વરસાદી માહોલમાં બાળકોને ગાવાની મજા પડે તેવાં જોડકણાં આપેલ છે.