“JOG SANJOG” has been added to your cart. View cart
Showing 133–144 of 302 results
-
-
-
-
Jodakna Gadi
2,500.00જોડકણાં ગાડી
બાળકને સૌથી વધારે ગમતી પ્રવૃત્તિને ઓળખી, બાળક દ્વારા સહેલાઈથી ફાટી ના જાય તેવી રીતે, બાળકને ગમતી મોટી સાઈઝમાં ‘જોડકણાં ગાડી’ બનાવવામાં આવેલ છે. જોડકણાંને ચોક્કસ તાલ અને લયમાં ગાવું બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. બાળકોને તેની આસપાસની દુનિયામાં જોવા મળતી દરેક વસ્તુનો પરિચય જોડકણાં ગાડી પુસ્તકમાં આપવામાં આવેલાં જોડકણાં સાથેનાં વિવિધ પ્રકારના ચાર્ટ દ્વારા રમતાં-રમતાં મળી શકે છે. જોડકણાં ગાડી પુસ્તકમાં પર્યાવરણ, વૃક્ષો, ખેતીના પાક તથા બાળકોની આસપાસની દુનિયાની તમામ વસ્તુઓને આવરી લેતાં વિવિધ પ્રકારનાં રંગબેરંગી ચાર્ટનો સમાવેશ કરાયેલ છે. -
-
-
-
-
-
-
-