Showing 157–168 of 302 results
-
-
-
-
MAHAN SHODHAK
1,500.001,350.00આપણને જેના અસ્તિત્વની પણ ખબર નહોતી તેવા અનેક સ્થળોની શોધ આપણા મહાન સંશોધકોએ કરી છે. આ પુસ્તકમાં માનવ જીવનનો વસવાટ, તેની ગતિવિધિ તથા યાત્રાઓની રસ સભર ઝલક મળી રહેશે.
-
MAHASAGARO
1,500.001,350.00આ પુસ્તકમાં વિશ્વમાં આવેલા સમુદ્રો વિશે, દરિયાઈ જીવન વિશે, તેના પાણી વિશે અનેક પ્રકારની જાણવા જેવી માહિતી આપવામાં આવી છે.
-
MAHITI ADHIKAR ADHINIYAM MARGDARSHIKA
1,000.00900.00લેખક શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવ પોતાની પ્રસ્તાવનામાં સૌથી પહેલા શ્રી સેમ્યુઅલ જોન્સનની એક લીટી ટાંકે છે. કે, “જ્ઞાન બે પ્રકારનું છે – એક તો માહિતી અને બીજું માહિતીના ઉદગમસ્થાનની આપણને જાણ હોવી.” આ પુસ્તક સાથે આ વાત ખૂબ જ બંધ બેસે છે. આ પુસ્તક એટલે આઠ માસના કાયદા નિયમોના અમલના અનુભવ પછી માહિતી અધિકારની વૈશ્વિક પૂર્વભૂમિકા અને વિચારધારા, કલમ-નિયમવાર ચર્ચા અને કેન્દ્રીય માહિતી પંચના બહાર પડેલ ચુકાદાઓ અને સરકારી ઠરાવો, પરિપત્રોની વિગતો સાથેનું આ અભ્યાસપૂર્ણ સંપૂર્ણ માહિતીસભર પ્રકાશન. લેખકે ઘણી મહેનત પછી, આ પુસ્તક દ્વારા આ હકીકતો ને જુદી જુદી જગ્યાએથી એકઠી કરીને એક જ પુસ્તકમાં મૂકી છે જેથી વાચકોને તે હાથવગી બની રહે અને ખૂબ જ ઉપયોગી બને.
-
-
-
-
Manav Sharir
1,500.001,350.00આપણાં શરીરની અનેક ખૂબીઓ એવી છે, જેનો આપણને પોતાને પણ હજી સંપૂર્ણપણે પરિચય નથી. આ પુસ્તક આપણું શરીર કઈ રીતે કામ કરે છે., તેનો વિકાસ કઈ રીતે થાય છે. વગેરે વિશે સુદંર ચિત્રો સાથે માહિતી આપે છે.
-
-