ROTALO ANE GOL
રોટલો અને ગોળ એ શ્રી અવિનાશ પરીખ દ્વારા લખાયેલ આધુનિક ઘડતરકથાઓ છે. લેખક માને છે કે બાળ ઘડતર માટે ઉપદેશાત્મક શૈલીના પ્રયોગની આજના સાંપ્રત સમયમાં કોઈ જરૂર નથી કારણ કે કોઈના ઉપદેશ કે સલાહ બાળકોને ગમતા નથી. તેઓ માને છે કે આજનું બાળક અનોખું છે, અનેરું છે અને માટે બાળકોને જે ગમે છે તે જ તેમને પીરસવું જોઈએ.