“SATYANI SODHMA” has been added to your cart. View cart
Showing 1429–1440 of 1833 results
-
-
-
-
-
-
-
-
-
Sauna Hridayma Harhamesh… Mahesh-Naresh
1,000.00900.00‘સૌના હૃદયમાં હર હંમેશ મહેશ નરેશ જીવન સંભારણાની શબ્દ યાત્રા’ આવું આનુષંગીક નામ વાળું આ પુસ્તક કલાકાર બેલડી મહેશ નરેશના કારમી ગરીબાઈમાંથી મહેશકુમાર એન્ડ પાર્ટી નામ સાથે એકલા મુંબઈમાં 1,000 અને દેશ-વિદેશમાં 15,000 જેટલા શો કરવાનો વિક્રમ સુધી પહોંચવાની યાત્રાને રોમાંચક રીતે વર્ણવે છે. ‘મહેશકુમાર એન્ડ પાર્ટી’ના નામથી દેશ-વિદેશમાં પ્રખ્યાત શ્રી મહેશભાઈએ ‘વોઇસ ઓફ લતા’ નો પુરસ્કાર સંગીત સામ્રાજ્ઞી લતાજીના શુભ હસ્તે મેળવ્યો હતો. આ કલાકાર ભાઈઓની જીવનયાત્રાના સંભારણા છેક આફ્રિકા ના જંગલથી શરુ થઇ, શાહપુરના મહેસાણીયા વાસના નિવાસસ્થાન, મુંબઈમાં પુલ નીચેની ફૂટપાથ, સંસદભવન, પેડર રોડના ફ્લેટ થઇને ગુજરાતી લોકોના હૃદયસમ્રાટ બનવા સુધી પહોંચે છે.
-
-
-