Annadev Chhe.Com
100.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા આપણા પૃથ્વી ગ્રહની અન્ન સંબંધિત જટિલ સમસ્યાઓ પર બાળકોને સમજાય તેવી ભાષામાં પ્રકાશ પાડે છે.