Showing 2377–2388 of 2660 results
-

-

-

-

-

Tamari Shushupta Shakti Kem Jagadsho
200.00180.00પ્રેરક વક્તા અને લાઇફ કોચ એવા રાજુભાઈ અંધારીયાની કલમ સફળતાના સિદ્ધાંતોને વ્યવહારિક દ્રષ્ટિ કોણથી જોઈ લખવા માટે પ્રખ્યાત છે. લેખક કહે છે કે આપણામાં ઉત્પન્ન થતી સરેરાશક્તિનો ફક્ત 15% ભાગ જ આપણું શરીર વાપરે છે જ્યારે 85% ભાગ આપનું મન વાપરે છે.
-

-

-

-

-

-

-

Tandurastini Sathe Hasta Jodakna
25.0022.50ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં તંદુરસ્તી માટે જરૂરી સ્વચ્છતા અને સુઘડતાની વાત બાળકોને મજા આવે તેવાં જોડાકણા દ્વારા કહેવાઈ છે.
