Showing 2461–2472 of 2660 results
-

-

-

Tinka Tinka Tihad
500.00450.00આ પુસ્તકમાં વાત છે જેલ નંબર છ, તિહાર જેલ દિલ્હીની. આ પુસ્તક એવી મહિલાઓનું છે કે જે તિહાર જેલમાં બંધ છે. વિમલા મહેરા અને વર્તિકા નંદા બંનેના સહયોગથી લખાયેલું આ પુસ્તક તિહાર જેલની મહિલાઓના જીવન ઉપર ઘણો પ્રકાશ પાડે છે. લેખિકા કહે છે કે આ પુસ્તક એ એવી મહિલાઓની વાત છે કે જેમનું શરીર કેદ છે પણ મન કેદ નથી. આ પુસ્તકમાં તિહાર જેલની ચાર મહિલા કેદીઓની કવિતા છે જે તેમણે અનેક પીડાઓની વચ્ચે ઘેરાઈ રહ્યા પછી લખી છે. પુસ્તકમાં કવિતાઓની સાથે સાથે જેલની અંદરની કેટલીક દુર્લભ તસવીરો પણ છે. આ તસવીરો મૂકવા પાછળનો તેમનો હેતુ છે વાચકોને તિહાર જેલથી પરિચિત કરાવવાનો.
-

-

-

-

-

-

-

-

-

Tu Ane Hu Ek Atarang Anubhuti
150.00135.00આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.
