Showing 409–420 of 1833 results
-
-
-
-
-
-
-
Clasroom Technica
500.00450.00શિક્ષકની કોઈ એક શિક્ષણ પદ્ધતિ ભિન્ન ભિન્ન મનોભાવો અને શક્તિઓ ધરાવતા બાળકો પર એક સરખી અસરકારકની નીવડતી નથી, પરંતુ તેમની રુચિ અને અરુચિ પ્રમાણે તેનું અલગ અલગ પરિણામ જોવા મળે છે. કુટુંબનું જુદું જુદું વાતાવરણ, શારીરિક અને ભૌતિક શક્તિઓનું વૈવિધ્ય તથા કેટલાક વૈયક્તિક ભેદભાવોને પરિણામે આજે વર્ગ શિક્ષણ બિન અસરકારક નીવડતું જણાય છે અને બાળકોને શિક્ષણ કંટાળા રૂપ અને બોજારોપ લાગવા માંડે છે. આમ, લેખક કહે છે કે અભ્યાસક્રમમાં મૂળભૂત પરિવર્તન લાવવાની પ્રથમ જરૂરિયાત છે. બાળકને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવું ગણિત, ઈતિહાસ, ભૂગોળનું જ્ઞાન, તેના વ્યક્તિત્વનો વિકાસ કરે તેવા સમાજવિદ્યાનું જ્ઞાન, નાગરિકની ફરજો, જીવનમાં ઉપયોગી ગૃહ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પ્રાથમિક યંત્ર વિજ્ઞાન, આરોગ્યના મૂળભૂત ખ્યાલો, સાદી મોજણી, વપરાતી ભાષા અને તેનો ઉપયોગ આ બધું લક્ષમાં રાખીને અભ્યાસની પુન:રચના કરવી જરૂરી લાગે છે.
-
-
-
-
Corporate Monk
299.00269.10અમન એક કોર્પોરેટ વ્યક્તિ છે જે પોતાના માટે અને પોતાની કંપની માટે સંપત્તિ કમાવામાં વ્યસ્ત છે અને આ પ્રક્રિયામાં તે એક બેજવાબદાર પિતા અને જીવનસાથી તથા અસંતોષી વ્યક્તિત્વ બની જાય છે. સુખ માટેની તેની શોધ તેને તેના જૂના મિત્ર સયાની સાથે ફરીથી જોડે છે. તેણી અમનને તેના ગુરુસમ વ્યક્તિ રાહુલ પાસે લઈ જાય છે.
-