Showing 493–504 of 2660 results
-

-

Bagichana Fuloma Mahekta Jodakna
25.0022.50ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તકમાં બાળકો શબ્દો દ્વારા બગીચાનો પ્રવાસ ખેડે છે અને બગીચાની અંદરની દુનિયાનો મનમોહક ચિતાર મેળવે છે.
-

-

-

-

-

-

-

-

-

BAHENONU SWASTHYA SONDARYA ANE SAPRAMAN DEH-LALITYA
60.0054.00CALL OR MESSAGE FOR BOOKS AVAILABILITY. (9099045239) -

BAHERAMJI BAVA NI BODHKATHAO
500.00450.00હજાર શબ્દોનો નિબંધ સમજવામાં મદદ કરે છે 100 શબ્દોની વાર્તા. બોધ કથાઓના માધ્યમથી બાળકોના સફળ અને અસરકારક ઉછેરની ચર્ચા કરતું આ પુસ્તક માવતરોને અને વડીલોને ઉપયોગી સાબિત થશે એવું લેખક માને છે. આ પુસ્તકને ખરેખર તો પેરેન્ટિંગ માટેના એક આદર્શ નમૂના રૂપ પુસ્તક કહી શકાય કારણ કે બાળ ઉછેર ને લગતા તમામ મુદ્દાઓને સહજ રીતે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે આ પુસ્તકમાં આવરી લેવામાં આવેલ છે.
