ISAPANI SANSAKARI KATHAO
બસો ચિત્રમય બાલ વાતો ઇસપની સંસ્કાર કથાઓ
લેખિકા શ્રીમતી ચારુલતા વી. બારાઈ (એમ. એ.)
બાળવાર્તાઓનો અજોડ બાદશાહ ગણાતો ઇસપ એક ગુલામ કુટુંબમાં જન્મ્યો હતો. તેનો જન્મ ઈસવીસન પૂર્વે ૬૦૦માં થયો હતો. ઇસપને કેટલીયે વાર વેચાવું પડ્યું હતું. ઇસપ વિચક્ષણ હતો તેથી તેણે ભારતીય લોક કથાઓને ગ્રહણ કરીને તેમાં દેશ કાળ મુજબ પરિવર્તન કર્યું અને તેને પ્રચલિત કરી.