“PATANGITYANI AVAKASHYATRA” has been added to your cart. View cart
Showing 1165–1176 of 1833 results
-
-
-
-
-
Patanjalina Yogsutra
300.00270.00વૈદિક તત્વજ્ઞાનનાં છ દર્શનોમાંથી એક છે યોગદર્શન. યોગદર્શનના પિતા મહર્ષિ પતંજલિએ ૧૯૬ યોગસૂત્રોનું સંકલન કર્યુ હતું જેને ચાર પાદોમાં વિભાજીત કરવામાં આવ્યાં છે: સમાધિ પાદ, સાધના પાદ, વિભૂતિ પાદ, કેવલ્ય પાદ. આ તમામ યોગસૂત્રો મૂળ સંસ્કૃત સાથે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાવાનુવાદ સહિત પુસ્તક આપવામાં આવ્યાં છે.
-
-
-
-
-
-
-
Paushtik Aahar.com
80.0072.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ તત્વોનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે