Showing 13–24 of 32 results
-
-
NAVLA PRABHATE
1,000.00900.00આ પુસ્તક સામાન્ય પુસ્તક થી કંઈક જુદું જ છે. આ અનોખું પુસ્તક એક ડાયરીના રૂપમાં છે જેમાં લેખકે પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીની તેમની વિચારયાત્રાને કેદ કરી છે.રોજ સવારે એક નવો વિચાર તેમણે ડાયરીમાં ઉતાર્યો છે અને એક વર્ષના અંતે તેને પુસ્તક તરીકે પ્રગટ કર્યું છે. આમ, પુસ્તકનું દરેક નવું પાન એક નવો જ વિચાર રજૂ કરે છે અને ૩૬૫ વૈવિધ્યપૂર્ણ વિષયો પરનાં તેમનાં વિચારો વાચકના મનને પણ નવપલ્લવિત કરી જાય છે. આ ૩૬૫ પેઈજમાં અગણિત પ્રેરણાસ્ત્રોતો છૂપાયેલાં છે.
-
PANCHAYAT NIYAMO BHAG – 1
700.00630.00જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના વિભાગ એકમાં પંચાયતી રાજ, વિભાગ-2 માં ગ્રામસભા, પંચાયત સભા, સમિતિઓ અને તેના સત્તા-કાર્યો, કાર્યરીતિ તથા વિભાગ ૩ માં પદાધિકારીઓ અને સભ્યો સંબંધી બાબતો આપવામાં આવેલ છે
-
PANCHAYAT NIYAMO BHAG – 2
1,300.001,170.00જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિભાગ એક માં ગ્રામ પંચાયતની સત્તા, કાર્યો અને ફરજો વિશેના નિયમો આપવામાં આવ્યા છે, વિભાગ-2 માં તાલુકા પંચાયતનાં સત્તા, કાર્યો, ફરજો, વિભાગ ત્રણમાં જિલ્લા પંચાયતના સત્તા, કાર્યો અને ફરજો અને વિભાગ-4 માં એકથી વધુ સ્તરની પંચાયતોના સત્તા કાર્યો અને ફરજોનાં નિયમો આપવામાં આવેલ છે.
-
PANCHAYAT NIYAMO BHAG – 3
1,000.00900.00જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વિભાગ એકમાં પંચાયતોના આવકના સાધનો, કર, ફી, લોન, સહાય વગેરે વિશેનાં નિયમો આપેલાં છે જ્યારે વિભાગ-2 માં પંચાયતોની જમીન-મિલકત સંબંધી બાબતોનાં નિયમો આપેલાં છે અને વિભાગ ત્રણમાં નિયંત્રણ ના નિયમોમાં નિયંત્રણ સંબંધી કાયદાકીય જોગવાઈ અને અન્ય નિયમોનો સમાવેશ થાય છે.
-
PANCHAYAT NIYAMO BHAG – 4
1,500.001,350.00જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ‘ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ નિયમો’ વિગતવાર આપેલાં છે અને જરૂર જણાય ત્યાં તેની સમજૂતી પણ આપેલ છે. આ પુસ્તક આપેલા મુદ્દાને લગતાં તમામ નિયમો આવરી લે છે અને પેટા-નિયમો, વ્યાખ્યા, સંજ્ઞા, અપવાદ વગેરેની પણ વિસ્તૃત ચર્ચા કરે છે.
-
PANCHAYAT NIYAMO BHAG – 5
500.00450.00જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પંચાયતોનાં લોકલ ફંડ, ઓડિટને લગતાં તથા વિવિધ નાણાકીય કાર્યવાહી અંતર્ગત યોજાતાં શબ્દોની વ્યાખ્યાઓ, શરતો, તેનું અર્થઘટન, કલમો, પેટા કલમો, નિયમો, પેટા નિયમો, અને આ સર્વેની વિસ્તૃત, સરળ સમજૂતી, તેનાં વિકલ્પો વિગેરે ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. આથી જ ‘ પંચાયત નિયમો’ માટે આ પુસ્તક એક આદર્શ અને આધારભૂત રેફેરેન્સ બુક બની રહે છે.
-
-
-
-
ROTALO ANE GOL
500.00450.00રોટલો અને ગોળ એ શ્રી અવિનાશ પરીખ દ્વારા લખાયેલ આધુનિક ઘડતરકથાઓ છે. લેખક માને છે કે બાળ ઘડતર માટે ઉપદેશાત્મક શૈલીના પ્રયોગની આજના સાંપ્રત સમયમાં કોઈ જરૂર નથી કારણ કે કોઈના ઉપદેશ કે સલાહ બાળકોને ગમતા નથી. તેઓ માને છે કે આજનું બાળક અનોખું છે, અનેરું છે અને માટે બાળકોને જે ગમે છે તે જ તેમને પીરસવું જોઈએ.
-