“SAAT PAGLA AAKASHMA” has been added to your cart. View cart
Showing 889–900 of 1269 results
-
-
-
ROTALO ANE GOL
500.00450.00રોટલો અને ગોળ એ શ્રી અવિનાશ પરીખ દ્વારા લખાયેલ આધુનિક ઘડતરકથાઓ છે. લેખક માને છે કે બાળ ઘડતર માટે ઉપદેશાત્મક શૈલીના પ્રયોગની આજના સાંપ્રત સમયમાં કોઈ જરૂર નથી કારણ કે કોઈના ઉપદેશ કે સલાહ બાળકોને ગમતા નથી. તેઓ માને છે કે આજનું બાળક અનોખું છે, અનેરું છે અને માટે બાળકોને જે ગમે છે તે જ તેમને પીરસવું જોઈએ.
-
-
-
-
-
-
Saat Sopan Sukh Ane Safaltana
400.00360.00આ પુસ્તકમાં લેખક ટકી રહે તેવું સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે સાત સોપાન સૂચવે છે, પસંદગીનો અધિકાર, આત્મસરાહના, જવાબદારી, વિઝન અને ઉદ્દેશ વચનબદ્ધતા, સક્રિયાત્મકતા અને સ્વ જાગૃતિ, અને યોગદાન.
-
-
-