Showing 1093–1104 of 1269 results
-
-
-
-
-
-
SUKHI JINDAGI JIVAVANA CHAMATKARIK RAHASYO
700.00સુખી જિંદગી જીવવાના ચમત્કારિક રહસ્યો
આ પુસ્તક એવા લેખક દ્વારા લખાયેલ છે કે જે ‘મિશન હેપ્પીનેસ’ ચલાવે છે. આમ સમજી શકાય છે કે પુસ્તકનું આ નામ કેટલું સાર્થક છે અને તે વાંચીને આત્મસાત કરવામાં આવે તો એ ચમત્કારિક રહસ્યો હકીકત બનીને વાચકની જીંદગીમાં અવતરે છે. પુસ્તકના મથાળા સાથે જ લેખક ઉમેરે છે “શાનદાર સુખ અને જબરદસ્ત જિંદગીનીતમામ જડીબુટ્ટીઓ માત્ર અને માત્ર આ એક પુસ્તક પ્રસાદમાં.” સાથે જ લેખક ઉમેરે છે, “વિચારો દિવ્ય, તો વિશ્વ ભવ્ય.” -
-
-
-
-
-
Swachatama Shanpan
500.00‘‘સ્વચ્છતામાં શાણપણ – જાજરૂની ઝુંબેશ” પુસ્તકના લેખિકા જયંતિ એસ રવિ એક વૈજ્ઞાનિક, સિવિલ સર્વન્ટ, વક્તા અને શિક્ષાવિદ છે. આ પુસ્તક, આ લેખિકા, આઇ.એ.એસ અધિકારીનાં ‘ખુલ્લામાં શૌચ મુક્ત મિશન’ વિશેનાં સંનિષ્ઠ કાર્યો પર પ્રકાશ પાડે છે. ‘ખુલ્લામાં મળ ત્યાગ મુક્ત મિશન’ની જમીની હકીકત અને વહીવટી કામોની બારીકાઈને તેમણે ખૂબ સારી રીતે વર્ણવી છે. શૌચાલય બનાવવા માટેના નક્કર, ટેકનિકલ અને વૈજ્ઞાનિક તેમ છતાં કરકસરયુક્ત અને સાદી ડિઝાઇનના માપદંડ જાળવીને મળ કચરાના યોગ્ય નિકાલ માટેના મૂળભૂત નિયમો મજબૂત કરવામાં લેખિકા નો ઘણો મોટો હાથ રહ્યો છે