5g Ane Smart Phone Usersni Jasusi
300.00 270.00
‘જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી તે દેશ પાછળ રહી જાય છે.’ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આ શબ્દોથી ચાલુ થતું આ પુસ્તક ટેકનોલોજીની અને સોશિયલ મીડિયાની અવનવી જાણકારી લઈને આવે છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવી ચૂક્યું છે. હિન્દુસ્તાન આજે દુનિયાને દિશા બતાવી રહ્યું છે.
3 in stock
Description
. ‘ડિજિટલ ઇન્ડિયા’ રૂપે ભારતે સમગ્ર વિશ્વની સામે એક આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. ‘5 G અને સ્માર્ટફોન, યુઝર્સની જાસુસી’ પુસ્તકમાં 5g ટેકનોલોજી, પબ્લિક પ્લેસ ઉપર ફ્રી વાઇ-ફાઇ, મોબાઈલ ડેટા એક્સેસ, એપ્સ અપડેટ સિસ્ટમ, કોલ અને સ્પામ મેસેજની સમસ્યા, સ્માર્ટ ફોનનું વળગણ, યુઝર્સની જાસુસી અને સંખ્યાબંધ એપ દ્વારા એડવર્ટાઇઝર્સ પાસે પહોંચતી યુઝર્સ ઈન્ફો જેવાં વિષયો પર પણ અહીં ચર્ચા કરવામાં આવી છે. આમ, આ પુસ્તકમાં 5G અને સ્માર્ટફોન, યુઝર્સની જાસુસી જેવા વિષય ઉપર અદ્યતન માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તક જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓને રેફરન્સ બુક તરીકે પણ ઉપયોગી અને મદદરૂપ બની રહે તેવી ક્ષમતા ધરાવે છે. ઉપરાંત સરકારના વિવિધ વિભાગોના જનજાગૃતિ કાર્યક્રમ માટે પણ આ પુસ્તક ઉપયોગી બની રહેશે.
Additional information
Dimensions | 21.5 × 13.9 × 0.6 cm |
---|
Reviews
There are no reviews yet.