Khorak Kevo.Com
100.00
5 in stock
Description
આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો આપણા શરીર માટે પૌષ્ટિક છે કે હાનિકારક છે તે તફાવત સાથે સમજાવે છે.
Additional information
Dimensions | 14.5 × 11 × 0.02 cm |
---|
Reviews
There are no reviews yet.