SAFAR AANGALINE TERVE

500.00

સફર આંગળીના ટેરવે   સુવિચાર પુષ્પો હાઇકુ અને ફોટોગ્રાફી
અદભુત અવનવા ફોટોગ્રાફ સાથે, ફોટોગ્રાફની જ જાણે કવિતા લખાતી હોય તેવા શબ્દોની હાર માળા સાથેનું આ પુસ્તક સાહિત્યિક વિશ્વમાં એક નવીનતા કંડારી જાય છે. પુસ્તકમાં દરેક પેજ પર ફોટોગ્રાફ છે અને તેને સમાંતરે કોઈ એક સુવિચાર કે હાઈકુ મૂકાયેલ છે.

Description

એમના આ શબ્દ વૈભવમાં જિંદગીની સાર્થકતાનો પડછાયો દેખાય છે. એમના શબ્દો ઘણી અલગ વાતો કહી જાય છે અને જીવનના નીચોડ રૂપે આલેખાયેલાં, નાના પણ ચોટદાર સુવાક્યો તેની સુગંધ પ્રસરાવી જાય છે.

Additional information

Dimensions 16.4 × 16.9 × 1.1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “SAFAR AANGALINE TERVE”

Your email address will not be published. Required fields are marked *