Showing 109–120 of 157 results
-
-
-
Pankhini Pankhe Udta Jodakna
25.00ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં આપેલાં વિવિધ પંખીઓની વિશેષતા દર્શાવતાં જોડકણાં બાળકોમાં ઉત્સાહ પૂરી તેમની કલ્પનાની સૃષ્ટિને એક નવી જ દિશામાં લઇ જાય છે.
-
-
-
Parioni Varta -Part-1
150.00‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. પરીઓની વાર્તા(ભાગ-૧) પુસ્તકમાં બાળક રૂપપરી અને સોનપરીની આખી વાર્તાના ચિત્રોમાં રંગો પૂરીને વાર્તામય બની તેનો આનંદ લઇ શકે છે.
-
Parioni Varta -Part-2
150.00‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે.
-
Paushtik Aahar.com
80.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ તત્વોનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે
-
-
-
-