Showing 133–144 of 157 results
-
-
-
Sharirna Ango Sathe Chalta Jodakna
25.0022.50ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં શરીરનાં વિભિન્ન ભાગોનું વર્ણન જોડકણાં દ્વારા કરવામાં આવ્યું છે, તેના દ્વારા બાળકો શરીરનાં વિવિધ અવયવો અને તેમની કામગીરી વિશે જાણે છે.
-
-
-
-
Tandurastini Sathe Hasta Jodakna
25.0022.50ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં તંદુરસ્તી માટે જરૂરી સ્વચ્છતા અને સુઘડતાની વાત બાળકોને મજા આવે તેવાં જોડાકણા દ્વારા કહેવાઈ છે.
-
-
-
-
Vaah Zindadili
300.00270.00શ્રી ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ખૂબ જ આદર પ્રેમ અને આવકાર પામેલા છે. શ્રી મેઘાણીએ જાતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને માહિતી એકત્ર કરી તેને પોતાની કલમ વડે માવજત પૂર્વક શબ્દોમાં કંડારી છે. શ્રી મેઘાણીની કલમનો જાદુ અનેરો જ હતો.
-