Showing 145–156 of 157 results
-
-
Varshana Tipe Zulta Jodakna
25.0022.50ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તિકામાં વરસાદી માહોલમાં બાળકોને ગાવાની મજા પડે તેવાં જોડકણાં આપેલ છે.
-
-
-
Vat Vachanni Vate
450.00405.00શ્રી ઝવેરચંદ મેઘાણીને મળેલ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ તેમના શબ્દોના જાદુને અનુભવ્યા પછી સાવ સાચું લાગે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમણે જાતે જઈને માહિતી એકઠી કરી હતી.
-
-
-
-
-
Vitameens.Com
80.0072.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ વિટામિન્સનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.
-
-
Zagmag Vartao -Part-1
150.00135.00‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. વાર્તાને અનુરૂપ આકર્ષક ચિત્રો આપવામાં આવેલ હોઈ બાળક હોંશે હોંશે રંગો પૂરે છે અને આમ, તેનામાં રમતાં-રમતાં વાંચન કૌશલ્યનો વિકાસ થઈ શકે છે.