Showing 73–84 of 157 results
-
-
-
ISAPANI SANSAKARI KATHAO
600.00બસો ચિત્રમય બાલ વાતો ઇસપની સંસ્કાર કથાઓ
લેખિકા શ્રીમતી ચારુલતા વી. બારાઈ (એમ. એ.)
બાળવાર્તાઓનો અજોડ બાદશાહ ગણાતો ઇસપ એક ગુલામ કુટુંબમાં જન્મ્યો હતો. તેનો જન્મ ઈસવીસન પૂર્વે ૬૦૦માં થયો હતો. ઇસપને કેટલીયે વાર વેચાવું પડ્યું હતું. ઇસપ વિચક્ષણ હતો તેથી તેણે ભારતીય લોક કથાઓને ગ્રહણ કરીને તેમાં દેશ કાળ મુજબ પરિવર્તન કર્યું અને તેને પ્રચલિત કરી. -
-
-
-
-
Junkfood.Com
100.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ સચિત્ર પુસ્તિકા જંકફુડ ખાવાના નુકસાન વિશે જણાવી તેની આપણા આરોગ્ય પર થતી અસર વર્ણવે છે.
-
-
-
-
Kevi Rite Khavu Joie.Com
80.00આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાક અંગેની વિવિધ ટેવો વિશે વાત કરે છે અને તેનું મહત્વ સમજાવે છે.