Karkirdi Ane Jivansukh
200.00જીવનમાં કારગીર્દી પસંદ કરવાના સમયે વ્યક્તિ તો ઠીક પણ તેના માતા પિતા પણ એક અજબ તણાવ અનુભવે છે. કોઈના માટે આ મથામણ ખૂબ લાંબી પણ થઈ શકે છે
Subtotal: 1,085.00
Showing all 5 results
જીવનમાં કારગીર્દી પસંદ કરવાના સમયે વ્યક્તિ તો ઠીક પણ તેના માતા પિતા પણ એક અજબ તણાવ અનુભવે છે. કોઈના માટે આ મથામણ ખૂબ લાંબી પણ થઈ શકે છે
દરેક યુવાન યુવતી પોતાની કારકિર્દી ખૂબ જ ઉમદા ઘડાય તેવું ઇચ્છતા હોય છે. પોતાની નકારાત્મક આદતોને છોડી સકારાત્મક આદતો કેળવી ઇચ્છિત પરિણામ મેળવી શકાય છે
કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે એવી જ વાત ઉપર આધારિત છે આ પુસ્તક જેમાં લેખકે માનવીમાં છુપાયેલી અઢળક શક્તિઓ કેવી રીતે ખીલવી શકાય એની બહુ રોચક વાત કરી છે.
લેખક લાઈફ કોચ અને મોટિવેશનલ સ્પીકર પણ છે જે કારકિર્દી ઘડતરના દરેક પાસા વિશે દાખલ-દલીલ સાથે ખૂબ જ વ્યવહારુ ચર્ચા કરે છે.