100 PAVITR DHAM
આ પુસ્તકમાં ગુફાઓ, નદીઓ, પર્વતો, પિરામિડ, ચર્ચ, મંદિરો, દેવળો, મસ્જિદો, ગુરુદ્વારાઓ જેવા 100 થી વધુ આકર્ષક અને અદભુત પ્રેરણાદાયી પવિત્ર ધામોની રજૂઆત કરવામાં આવી છે.
Subtotal: 3,595.50
Showing 1–12 of 14 results
આ પુસ્તકમાં ગુફાઓ, નદીઓ, પર્વતો, પિરામિડ, ચર્ચ, મંદિરો, દેવળો, મસ્જિદો, ગુરુદ્વારાઓ જેવા 100 થી વધુ આકર્ષક અને અદભુત પ્રેરણાદાયી પવિત્ર ધામોની રજૂઆત કરવામાં આવી છે.
આ પુસ્તક તમને ઘડિયાળના ટાવર, કિલ્લા, પુલ, ગગનચુંબી ઇમારતો જેવાં વિશ્વના અદ્વિતીય અને વિશિષ્ટ સ્મારકોની અનન્ય અને આહલાદક સફર કરાવશે.
આફ્રિકાથી લઈને એશિયા અને યુરોપથી ઉત્તર અને દક્ષિણ અમેરિકા સુધીમાં આવેલાં અદભુત પ્રાકૃતિક અને માનવ સર્જિત રચનાઓથી પરિચિત કરાવશે આ પુસ્તક.
આપણને જેના અસ્તિત્વની પણ ખબર નહોતી તેવા અનેક સ્થળોની શોધ આપણા મહાન સંશોધકોએ કરી છે. આ પુસ્તકમાં માનવ જીવનનો વસવાટ, તેની ગતિવિધિ તથા યાત્રાઓની રસ સભર ઝલક મળી રહેશે.
આ પુસ્તકમાં વિશ્વમાં આવેલા સમુદ્રો વિશે, દરિયાઈ જીવન વિશે, તેના પાણી વિશે અનેક પ્રકારની જાણવા જેવી માહિતી આપવામાં આવી છે.
આપણાં શરીરની અનેક ખૂબીઓ એવી છે, જેનો આપણને પોતાને પણ હજી સંપૂર્ણપણે પરિચય નથી. આ પુસ્તક આપણું શરીર કઈ રીતે કામ કરે છે., તેનો વિકાસ કઈ રીતે થાય છે. વગેરે વિશે સુદંર ચિત્રો સાથે માહિતી આપે છે.
આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની અને પ્રાચીન કાળથી લઈને આજની અત્યાધુનિક ટેકનોલોજીની રસપ્રદ અને સુંદર ચિત્રો સાથેની અનન્ય સફર એટલે આ પુસ્તક, માનવ ઇતિહાસનો અદભુત પ્રવાસ.
There are many stars and planets in space. The earth is one of them. Many secrets in space are yet to be unraveled. This book is a journey of information about the Milky Way, Earth, Planets, Clouds, Electricity etc. (???????? ???? ????? ??? ???? ????? ??. ?????? ??????? ? ?? ??. ???????? ???? ?????? ???…
આપણા આ અદભૂત ગ્રહ વિશેની અતુલ્ય યાત્રા એટલે આ પુસ્તક . ખીણ, ખડકો, ધોધ, જવાળામુખીઓ, પહાડો, શિખરો,હિમનદી, જેવી અનેક કુદરતી સંરચનાઓની ઓળખ અને તેની ખાસિયતો આ પુસ્તકમાં જાણવા મળશે.