“Ground Zero” has been added to your cart. View cart
Showing all 11 results
-
-
-
-
-
-
-
SAFAR AANGALINE TERVE
500.00સફર આંગળીના ટેરવે સુવિચાર પુષ્પો હાઇકુ અને ફોટોગ્રાફી
અદભુત અવનવા ફોટોગ્રાફ સાથે, ફોટોગ્રાફની જ જાણે કવિતા લખાતી હોય તેવા શબ્દોની હાર માળા સાથેનું આ પુસ્તક સાહિત્યિક વિશ્વમાં એક નવીનતા કંડારી જાય છે. પુસ્તકમાં દરેક પેજ પર ફોટોગ્રાફ છે અને તેને સમાંતરે કોઈ એક સુવિચાર કે હાઈકુ મૂકાયેલ છે. -
-
-
The Billion Dollar Book (Gujarati)
350.00‘નામ પ્રમાણે ગુણ’ ઉક્તિ અહીં યથોચિત બંધ બેસે છે. કોઈ બે-ચાર નહીં પણ 179 જગપ્રસિદ્ધ, એમના ક્ષેત્રમાં સફળતાને વરેલા બિઝનેસમેનના વિચારો આ પુસ્તકમાં સરળ શબ્દોમાં રજૂ થયા છે, અને તેના નિતારરૂપે તેમનો દ્રષ્ટિકોણ તથા સફળ થવાની ચાવી અહીં દર્શાવાઇ છે.
-