Showing 1–12 of 13 results
-
-
-
Modi @ 20 Sapna Thaya Sakar
1,200.00મોદી@20 – સપનાં થયાં સાકાર
આ પુસ્તકનું નામ કંઈક વિશેષ સંદેશ આપે છે. દેશપ્રેમનો પર્યાય બની રહેલું નામ એટલે લોકલાડીલા, માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીનું નામ. આમ, આ પુસ્તકનું નામ કંઈક વિશેષ સંદેશ આપે છે. પુસ્તકના નામમાં શ્રી મોદીજીનું નામ હોવાં છતાં તે દેશના વિકાસ બાબતે છે તેવું વણકહ્યે જ સમજાઈ જાય છે. તો આપણે આ પુસ્તક વિશે જાણીએ. આ પુસ્તકમાં દેશના 22 મહાનુભાવો દ્વારા લખાયેલ 21 પ્રકરણોનો સંગ્રહ છે, જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલા રાષ્ટ્ર હિતના કાર્યને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોએ કર્યો છે. આ પુસ્તક ‘‘મોદી@20 – સપનાં થયાં સાકાર’’ 5 ભાગ અને 11 પ્રકરણમાં વિભાજીત છે. દરેક પ્રકરણનું આલેખન સમાજના પ્રતિષ્ઠિત, જે-તે વિષયના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. -
-
Modi Vision Stechyu Of Unity
1,500.00MODI VISION સ્ટેચ્યૂ ઓફ યુનિટી પુસ્તકમાં આ પ્રોજેક્ટના સંકલ્પ(તા.7મી ઓક્ટોબર 2010)થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ(તા.31મી ઓક્ટોબર 2018) કરવા સુધીની વિગતો આપવામાં આવી છે.
-
-
-
-
-
-
-