Showing 301–312 of 375 results
-

-

SHARDAMANDIR @ 100 PART 1 – 2
3,300.002,970.00શારદા મંદિર @ 100 – 1924 – 2024 શ્રી શારદા મંદિર શાળાની જર્ની પરનું પુસ્તક આ શાળાનો ભવ્ય ઇતિહાસ વર્ણવે છે. શ્રી શારદા મંદિર શાળાને 100 વર્ષ પૂરાં થયાં તેની યાદગીરીમાં આ પસ્તક બહાર પાડવામાં આવેલ છે. શાળાનાં, શિક્ષકોનાં, વિદ્યાર્થીઓનાં તેમજ શાળાનાં માનવંતા મહેમાનોનાં બ્લેક & વ્હાઇટ ફોટોઝ શાળાનાં શરૂઆતનાં દિવસોની યાદ અપાવે છે.
-

-

-

-

-

-

-

-

-

SIDHU NE SAT
500.00450.00સીધું ને સટ
આપણી આસપાસની દુનિયા વિષે લેખક એવી રીતે વાત માંડે છે કે વાચક એમાં એકરસ થઈને તેને અંત સુધી માણે. સીધું ને સટ એટલે એવું પુસ્તક જે એક વાર હાથમાં લીધા પછી નીચે મુકવું મુશ્કેલ પડે. પુસ્તકમાં સાવ સીધી સાદી વાત પણ લેખકની કલમથી જીવંત થઇ જાય છે અને વાચક તે લેખ એક જ બેઠકે વાંચવાની લાલચ રોકી શકતો નથી. -

