Tu Ane Hu Ek Atarang Anubhuti
આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.
Showing 337–348 of 361 results

આ એક માણવા, મમળાવવા જેવો સુંદર કાવ્ય સંગ્રહ છે. કવિયિત્રીના શબ્દોમાં કહીએ તો આ પુસ્તક એક નવતર પ્રયોગ રૂપે લખાયું છે. કવિયિત્રી કહે છે કે, દરેક ક્ષેત્રમાં અવનવી શોધ થતી હોય તો સાહિત્યનું ક્ષેત્ર કેવી રીતે પાછળ રહી જાય.

ટૂંકું ને ટચ
પુસ્તકના લેખક શ્રી પુલક ત્રિવેદી વિશે લોકલાડીલા લેખક શ્રી જય વસાવડાના શબ્દો ખૂબ જ રમણીય છે. તેઓ લેખક વિષે કહે છે કે, “જિંદગીને શાબાશ કહી મનગમતું આકાશ ઉઘાડીને પુલકિત કરતી પ્રેરણા.” લેખકશ્રી ની એક કોલમ ‘આત્મનાદ’ માં લખાયેલા લેખોમાંથી કેટલાક પસંદગીના લેખોનું પુસ્તક એટલે ‘ટૂંકું ને ટચ.’ પુસ્તકમાં લેખકે સામાન્ય માનવ જીવનને અસરકર્તા મુદ્દાઓ પર બાખૂબી કલમ ફેરવી છે અને તે મુદ્દા વિશેની વાસ્તવિક ચર્ચા ખૂબ હળવાશથી કરી છે.

વસુંધરા ની વનસ્પતિ (ભાગ એક થી ચાર)
કુદરત દ્વારા મનુષ્યને આયુર્વેદિક ઔષધિની અનોખી ભેટ મળેલ છે. ડોક્ટર અશોક શેઠ દ્વારા આ લોકોપયોગી માહિતી ચાર ભાગમાં તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથોમાં સંકલિત કરવામાં આવી છે. ઘણી મહેનતને અંતે તૈયાર કરવામાં આવેલ આ ચારેય ગ્રંથો અત્યંત આકર્ષક ચિત્રો અને આયુર્વેદની અત્યંત મૂલ્યવાન માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકોમાં આયુર્વેદિક ઔષધીઓ, તેનું મહત્વ અને ઉપચાર સાથેની સંપૂર્ણ માહિતી એક સાથે જ મળી રહે છે.