Showing 73–84 of 355 results
-
-
DIN – MAHIMA
1,000.00900.00વાંચવા અને વંચાવવા જેવું પુસ્તક. નામ પ્રમાણે દિનનો મહિમા તો પુસ્તક આપે જ છે, પણ તે ધાર્યા કરતાં અનેક ગણું આપી જાય છે. પ્રત્યેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિનનું મહિમા મંડન ખૂબ જ રસ પૂર્વક થયું છે. જ્ઞાન-માહિતીના પ્રચાર -પ્રસાર માટે અને જનજાગૃતિ માટે ઉજવાતા ખાસ દિન અને સપ્તાહની સૂચિમાં જે – તે દિન-સપ્તાહ નું મહત્વ તેની સંપૂર્ણ માહિતી સાથે આપેલ હોઈ તેને ખાસ વસાવવા જેવા પુસ્તકની યાદીમાં મૂકવું ઘટે. માત્ર સરકારી રાહે જ ઉજવાતા ખાસ દિન-સપ્તાહ ની ઉજવણી માં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો જોડાય એવી આશા પણ લેખક વ્યક્ત કરે છે.
-
-
-
-
EK ABHINNA ANUBANDH
600.00540.00એક અભિન્ન અનુબંધ
‘‘એક અભિન્ન અનુબંધ” એ હિન્દી ફિલ્મ ગીતોમાં રહેલા કાવ્યતત્વની સુગંધને ગુજરાતી ભાષામાં મહેકાવી દેનાર પુસ્તક છે જે દરેક વંચાતા પેજ પર આગળના પેજ વિશેના કુતૂહલને છોડી જાય છે. લેખકના જ શબ્દોમાં કહીએ તો હિન્દી ફિલ્મોના ગીતોનો આપણી જીવન યાત્રા પર ખૂબ મોટો પ્રભાવ છે દરેક સંબંધ, તહેવાર, પરિસ્થિતિ, ભાવના, ઋતુ, રમતગમત, મોજ-મજા, પ્રવાસ, પાર્ટી વગેરે તમામ બાબતો માટે ફિલ્મોમાં ગીતો છે અને તે બધા ગીતો સાથે આપણે આપણી જાતને જોડી શકીએ છીએ. ફિલ્મોના ગીતો કોઈપણ સ્થિતિ-સમય-પ્રસંગ-વ્યવસ્થાને અનુરૂપ બનીને સમગ્ર જીવન યાત્રા દરમિયાન આપણી સાથે જ હોય છે. આમ ફિલ્મના ગીતો સાથે આપણો અતૂટ નાતો છે, જે આ પુસ્તકના નામને સાર્થક કરે છે – ‘એક અભિન્ન અનુબંધ’ -
-
-
-
-
-