Showing 1–12 of 13 results
-
-
5g Ane Smart Phone Usersni Jasusi
300.00‘જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી તે દેશ પાછળ રહી જાય છે.’ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આ શબ્દોથી ચાલુ થતું આ પુસ્તક ટેકનોલોજીની અને સોશિયલ મીડિયાની અવનવી જાણકારી લઈને આવે છે. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવી ચૂક્યું છે. હિન્દુસ્તાન આજે દુનિયાને દિશા બતાવી રહ્યું છે.
-
-
-
-
-
-
Internet
300.00‘ઇન્ટરનેટ’ પુસ્તકમાં ભારતમાં ઇન્ટરનેટની સ્થિતિ, ઓનલાઇન વ્યવસ્થા સામેના પડકારો, ઓનલાઇન વેબ જર્નાલિઝમ અને તેનો ટૂંકો ઇતિહાસ, ઈ-મેઈલ અને બ્લોગની દુનિયા, જુદી જુદી વેબસાઈટસની દુનિયા, ઈન્ટરનેટની સ્પીડ અને દેશના વિવિધ ભાગોમાં તેના નેટવર્કની પહોંચ, ઇન્ટરનેટ ઉપર વાંધાજનક કન્ટેન્ટ ટેકનોલોજી સહિતના વિષયો પર ફોકસ કરવામાં આવ્યું છે.
-
Liberty @75
600.00દરેક ભારતીયના દિલને ઊંડાણથી સ્પર્શી જાય તેવું નામ ધરાવનાર પુસ્તક આઝાદીના 75 વર્ષ પૂરાં થવાને ગૌરવપ્રદ રીતે ઉજવવાનો દરેક ભારતીયનો સંકલ્પ દોહરાવે છે. આ અવસર દેશ માટે ગર્વ કરવાનો છે. આ પુસ્તકમાં એવી તમામ માહિતી છે જે વાંચી કોઈપણ ભારતીયને ગૌરવની અનુભૂતિ થાય. આ પુસ્તક, આ ગૌરવપ્રદ અવસરે ભારત દેશના વિકાસ માટે ચાલકબળ સમાન, ગણતંત્રનું રક્ષણ અને જતન કરતી સરકારી છતાં સ્વતંત્ર, સ્વાયત્ત સંસ્થાઓને બિરદાવે છે જેમાં જી.એસ.આઈ., સી.એ.જી., એ.એસ.આઈ.,મીટરીયોલોજીકલ ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ આર્કાઇવ્ઝ, ભારતીય સેના-ભૂમિદળ, નૌસેના અને એર ફોર્સ, કોસ્ટ ગાર્ડ, યુ.પી.એસ.સી., આઈ.બી.,આર.બી.આઈ. જેવી અનેકોનેક સંસ્થાઓની માહિતી આપે છે.
-
-
-
Websit-Blog-Google
300.00લેખક કહે છે કે જગતની પ્રથમ પાંચ મહત્વની શોધો ગણવાની હોય તો પૈડું અને અગ્નિ ઉપરાંત તેમાં વર્લ્ડ વાઈડ વેબનો પણ સમાવેશ આપણે કરવો જોઈએ. વર્લ્ડ વાઈડ વેબ નો વેગ જોતાં કહી શકીએ કે વિજ્ઞાનની ભાગ્યે જ કોઈ શોધ આટલી ઝડપે આટલા લોકો સુધી પહોંચી હશે અને પોતાના મૂળિયા આટલા ઊંડા જમાવી દીધા હશે.