Showing 1693–1704 of 1833 results
-
-
-
-
-
VAHI GAYELA DIVASO
550.00અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.
-
-
-
-
-
Vaignanikoni Duniya
250.00હવામાં રહેલાં નાનામાં નાના અણુથી લઈને સૌરમંડળમાં આવેલા મોટામાં મોટા ગ્રહો સુધી તમારી આસપાસ શું રહેલું છે અને તે કેવી રીતે કાર્યાન્વિત છે તે જણાવતું વિજ્ઞાનની દુનિયાનું અદભુત પુસ્તક
-
-