Vaah Zindadili
શ્રી ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ખૂબ જ આદર પ્રેમ અને આવકાર પામેલા છે. શ્રી મેઘાણીએ જાતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને માહિતી એકત્ર કરી તેને પોતાની કલમ વડે માવજત પૂર્વક શબ્દોમાં કંડારી છે. શ્રી મેઘાણીની કલમનો જાદુ અનેરો જ હતો.
Showing 1693–1704 of 1834 results
શ્રી ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ખૂબ જ આદર પ્રેમ અને આવકાર પામેલા છે. શ્રી મેઘાણીએ જાતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને માહિતી એકત્ર કરી તેને પોતાની કલમ વડે માવજત પૂર્વક શબ્દોમાં કંડારી છે. શ્રી મેઘાણીની કલમનો જાદુ અનેરો જ હતો.
અલ્હાબાદ વિશ્વ વિદ્યાલયમાંથી એમ એ કર્યા બાદ, પોલીસ પ્રશિક્ષણ દરમિયાન જ તેઓ આઈ.એ.એસ. ગુજરાત 1965ની બેચમાં ગુજરાતમાં આવી ગયા હતા. તેમણે ગુજરાત સરકારની જુદી જુદી જગ્યાઓ પર પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવી અને તે દરમિયાન મેળવેલા અનુભવોનું સમૃદ્ધ ભાથું તેઓ આ પુસ્તક દ્વ્રારા વહેંચી રહ્યા છે. આ સંસ્મરણ અશોક ભાટિયાના વ્યક્તિગત જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો અને સફળતાઓ વિશે છે. તેમણે પોતાના સમયના જીવનનું અહીંયા સચોટ, તટસ્થ અને જીવંત ચિત્રણ કર્યું છે.
હવામાં રહેલાં નાનામાં નાના અણુથી લઈને સૌરમંડળમાં આવેલા મોટામાં મોટા ગ્રહો સુધી તમારી આસપાસ શું રહેલું છે અને તે કેવી રીતે કાર્યાન્વિત છે તે જણાવતું વિજ્ઞાનની દુનિયાનું અદભુત પુસ્તક