Vishvana Rashtriya Dhwaj
300.00બાળકોની જ ભાષામાં તેમને ગમી જાય તેવી રચનાઓનો સંગ્રહ એટલે બાળ કાવ્યોની ‘રુમઝુમ’ સીરીઝ. તે કોઈપણ બાળકને ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક શ્રેણી છે.
Subtotal: 2,055.00
Showing 1777–1788 of 1834 results
બાળકોની જ ભાષામાં તેમને ગમી જાય તેવી રચનાઓનો સંગ્રહ એટલે બાળ કાવ્યોની ‘રુમઝુમ’ સીરીઝ. તે કોઈપણ બાળકને ભેટ આપવા માટે શ્રેષ્ઠ પુસ્તક શ્રેણી છે.
આ પુસ્તક માનવીના ઇતિહાસને ઉજાગર કરે છે. વિશ્વના ભૂતકાળ અંગેની સર્વશ્રેષ્ઠ માર્ગદર્શિકા સમાન છે આ પુસ્તક.
આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ વિટામિન્સનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.
વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારુ આયામ બક્ષનાર ડૉ. મોહનભાઈ પંચાલ જેવા શિક્ષણકારોએ ગુજરાતની જનતાને ફક્ત શિક્ષણ અને કેળવણી વિષયક જ નહીં પરંતુ ઘણા બધા અર્થસભર પુસ્તકો આપ્યા છે અને તે બધા પુસ્તકોનો નિચોડ એ આ પુસ્તક છે.