Showing 1825–1833 of 1833 results
-
-
Zagmag Vartao -Part-1
150.00135.00‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. વાર્તાને અનુરૂપ આકર્ષક ચિત્રો આપવામાં આવેલ હોઈ બાળક હોંશે હોંશે રંગો પૂરે છે અને આમ, તેનામાં રમતાં-રમતાં વાંચન કૌશલ્યનો વિકાસ થઈ શકે છે.
-
Zagmag Vartao -Part-2

Zalhalti Karkirdini Ghadtar Kem Karsho
200.00180.00લેખક લાઈફ કોચ અને મોટિવેશનલ સ્પીકર પણ છે જે કારકિર્દી ઘડતરના દરેક પાસા વિશે દાખલ-દલીલ સાથે ખૂબ જ વ્યવહારુ ચર્ચા કરે છે.
-
ZANZANAN ZANZAR
900.00810.00શિક્ષણમાં લબ્ધ પ્રતિષ્ઠિત કેળવણીકાર ડોક્ટર મોહનભાઈ પંચાલની સર્જન યાત્રા ધ્યાન ખેંચનાર બની રહી છે. શૈક્ષણિક વિષયવસ્તુ પર રચાયેલી તેમની આ પહેલી જ નવલકથા એક અનોખી જ ભાત પાડે છે. તેઓ એક જાણીતા શિક્ષણવિદ હોવાથી આ નવલકથા ઉપર તેમની પકડ જોઈ શકાય છે.
-
Zanzavatne Zarukhe-Paperback
350.00315.00આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા અને આપત્તિ સંચાલન જેવી પરિયોજનામાં અગ્રગામી રહ્યા બદલ લેખિકા શ્રી અંજુ શર્મા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે.
-
-
-