“Bal Aarogya Swastha Santan” has been added to your cart. View cart
Showing 229–240 of 1833 results
-
-
-
-
BAL CHITRAVALI
3,000.00આ બાલ ચિત્રાવલી બાળ સહજ રમતિયાળપણું, આતુરતા અને તેની જીજ્ઞાસાવૃત્તિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલ છે. તે બનાવવા માટે ખૂબ મજબૂત મટીરીયલ વાપરવામાં આવેલ છે અને તે ફોર કલરમાં બનાવવામાં આવેલ છે. આ બાલ ચિત્રાવલીની ખાસ વાત છે તેની સાઈઝ. બાળકને મોટી સાઈઝની બાલ ચિત્રાવલી સ્વાભાવિકપણે જ આકર્ષે છે અને તે આ ચિત્રાવલીના બધા જ ચિત્રો ફરી-ફરીને જોઇને તેને યાદ રાખે છે. બાલ ચિત્રાવલીમાં સમાવિષ્ટ કરેલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, શાકભાજી, ફળો, આકાર, શરીરના અંગો અને વ્યવસાય, પહેરવેશ વિગેરેના આકર્ષક ચિત્રોની મદદથી બાળક તેની આસપાસની દુનિયા વિશે ઘણું બધું જાણે છે, જે તેને વ્યવહારુ જીવનમાં અત્યંત ઉપયોગી બને છે.
-
-
-
-
-
-
-
-