“Kodiyama Petavi Rat” has been added to your cart. View cart
Showing 829–840 of 1833 results
-
-
-
-
-
-
Koi Chand Koi Suraj
250.00225.00‘કોઈ ચાંદ કોઈ સૂરજ’માં લેખક શ્રી નટવર ગોહેલે ખૂબ જ સરળ ભાષાશૈલી દ્વારા મહાન વ્યક્તિઓ વિશે સુંદર વાતો રજૂ કરી છે. તેમણે દેશ વિદેશની દર્શનીય પ્રતિભાઓ વિશે તેમણે ખૂબ જ હળવી શૈલીમાં લખ્યું છે જેથી નાનકડા બાળકો પણ તે સમજી તેમાંથી પ્રેરણા લઇ શકે. ‘ફૂલવાડી’ બાળ સાપ્તાહિક દ્વારા વાચકોનો આદર પામેલી આ મહાનુભાવોની વાતો હવે ‘કોઈ ચાંદ કોઈ સૂરજ’ના નામે તમારા સુધી પહોંચી રહી છે. ‘કોઈ ચાંદ કોઈ સુરજ’ શૂન્ય માંથી સર્જન અને સર્જન માંથી નવસર્જન કરનારા પાત્રોની વાતો છે.
-
-
-
-
-
-