Modi Vision Stechyu Of Unity
MODI VISION સ્ટેચ્યૂ ઓફ યુનિટી પુસ્તકમાં આ પ્રોજેક્ટના સંકલ્પ(તા.7મી ઓક્ટોબર 2010)થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ(તા.31મી ઓક્ટોબર 2018) કરવા સુધીની વિગતો આપવામાં આવી છે.