Showing all 5 results
-
-
KADHI-KHICHADI
500.00પુરાતન કાળથી વાર્તાઓનો દોર ચાલ્યો આવે છે. આગળની પેઢીને કોઈ સંદેશ કે અગત્યની વાત પહોંચાડવા માંગતા આપણા વડીલોએ ખૂબ સુંદર રીતે આ સંદેશાઓને વાર્તાના રૂપમાં ગૂંથ્યા છે. આવો જ એક ખાસ સંદેશ – દાનનો સંદેશ પ્રસરાવતી અનોખી વાર્તાઓનો સંગ્રહ એટલે ‘કઢી-ખીચડી’ પુસ્તક. પુસ્તકના મથાળા સાથે જ લેખકે વાક્ય મૂક્યું છે, “જીવન પ્રવાહને પ્રેરક બનાવતી દાનવીર કથાઓ.”
-
Rane Chade Te Ranveer
400.00આજના કિશોરની વાર્તામાં સાહસનું કથા બીજ મોખરે રહ્યું છે. શૌર્ય સાથે વચનપાલનનું તત્વ લઈને આવતી સાહસ પ્રેરક કથાઓ એના મનને પ્રસન્ન કરે છે.
-
Vaah Zindadili
300.00શ્રી ઝવેરચંદ મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ખૂબ જ આદર પ્રેમ અને આવકાર પામેલા છે. શ્રી મેઘાણીએ જાતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને માહિતી એકત્ર કરી તેને પોતાની કલમ વડે માવજત પૂર્વક શબ્દોમાં કંડારી છે. શ્રી મેઘાણીની કલમનો જાદુ અનેરો જ હતો.
-
Vat Vachanni Vate
450.00શ્રી ઝવેરચંદ મેઘાણીને મળેલ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ તેમના શબ્દોના જાદુને અનુભવ્યા પછી સાવ સાચું લાગે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમણે જાતે જઈને માહિતી એકઠી કરી હતી.