Showing 13–24 of 48 results
-

-

HATASHAMA AASHA (HOPE IN HOPELESS)(GUJARATI)
300.00270.00હતાશા એક એવી બીમારી છે કે એનો શિકાર થયેલી વ્યક્તિ પોતે તો દુઃખી થાય છે સાથે પોતાની સાથે સંપર્કમાં રહેનાર વ્યક્તિઓ, કુટુંબીજનો, સગાવહાલાં, મિત્રો વગેરેને પણ દુઃખી કરે છે. હકીકતમાં હતાશા એ કોઈ બીમારી નથી પરંતુ એક નકારાત્મક વિચારસરણીની કુટેવ જ છે.
-

HOPE IN HOPELESSNESS
600.00540.00HOPE IN HOPELESSNESS
Hope in hopelessness A miraculous book for living a happy joyful life. The book is all about the positivity and its cover page also says “Maiden book of the world, which contains ocean of hope and famine of hopelessness” Author is the initiator of the mission named “mission happiness.” In first part of the book, he gives some keys to create the hope in hopelessness. He says, “the reason for problem and solution in the life is thought process.” “The root of hopelessness of the fear and the root of fear is thought.”He also says “The unchanging rule of the universe is whatever you concentrate on, increases. “Positivity, patience and time is the best medicine of all problems.” -

-

Internet
300.00270.00‘ઇન્ટરનેટ’ પુસ્તકમાં ભારતમાં ઇન્ટરનેટની સ્થિતિ, ઓનલાઇન વ્યવસ્થા સામેના પડકારો, ઓનલાઇન વેબ જર્નાલિઝમ અને તેનો ટૂંકો ઇતિહાસ, ઈ-મેઈલ અને બ્લોગની દુનિયા, જુદી જુદી વેબસાઈટસની દુનિયા, ઈન્ટરનેટની સ્પીડ અને દેશના વિવિધ ભાગોમાં તેના નેટવર્કની પહોંચ, ઇન્ટરનેટ ઉપર વાંધાજનક કન્ટેન્ટ ટેકનોલોજી સહિતના વિષયો પર ફોકસ કરવામાં આવ્યું છે.
-

-

-

-

-

MIRACULOUS SECRETS OF LIVING HAPPY LIFE (ENGLISH)
1,000.00900.00MIRACULOUS SECRETS OF LIVING HAPPY LIFE
This book is a Panacea of amazing happiness and a rocking life. It is only and only in the form of this offering of book. He says in the title of book that “Thoughts divine, the word so glorious.” He also adds words to the title of the book are “This maiden book of the world giving you the experience of the divine power of the universe within yourself.” -

-

Modi @ 20 Sapna Thaya Sakar
1,200.001,080.00મોદી@20 – સપનાં થયાં સાકાર
આ પુસ્તકનું નામ કંઈક વિશેષ સંદેશ આપે છે. દેશપ્રેમનો પર્યાય બની રહેલું નામ એટલે લોકલાડીલા, માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીનું નામ. આમ, આ પુસ્તકનું નામ કંઈક વિશેષ સંદેશ આપે છે. પુસ્તકના નામમાં શ્રી મોદીજીનું નામ હોવાં છતાં તે દેશના વિકાસ બાબતે છે તેવું વણકહ્યે જ સમજાઈ જાય છે. તો આપણે આ પુસ્તક વિશે જાણીએ. આ પુસ્તકમાં દેશના 22 મહાનુભાવો દ્વારા લખાયેલ 21 પ્રકરણોનો સંગ્રહ છે, જેમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલા રાષ્ટ્ર હિતના કાર્યને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોએ કર્યો છે. આ પુસ્તક ‘‘મોદી@20 – સપનાં થયાં સાકાર’’ 5 ભાગ અને 11 પ્રકરણમાં વિભાજીત છે. દરેક પ્રકરણનું આલેખન સમાજના પ્રતિષ્ઠિત, જે-તે વિષયના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે.
