Shrimad Bhagvadgita Ane Aadhunik Management
400.00ગીતાના જ્ઞાનને મેનેજમેન્ટ સાથે અદભુત રીતે સાંકળીને લેખક મેનેજમેન્ટના જુદા જુદા પાસાને આલેખે છે. જો કે લેખક શ્રી બી એન દસ્તુર ખૂબ જ નમ્રતાથી એવું કહે છે કે હું ફક્ત નિમિત છું.
Subtotal: 5,190.00
Showing 1057–1068 of 1269 results
ગીતાના જ્ઞાનને મેનેજમેન્ટ સાથે અદભુત રીતે સાંકળીને લેખક મેનેજમેન્ટના જુદા જુદા પાસાને આલેખે છે. જો કે લેખક શ્રી બી એન દસ્તુર ખૂબ જ નમ્રતાથી એવું કહે છે કે હું ફક્ત નિમિત છું.
मेडिकल साइंस के अध्ययन, आविष्कारों की वजह से सर के बाल से लेकर शरीर के किसी भी अंग का ट्रांसप्लांट किया जा सकता है मगर इंसान और वैज्ञानिकरण इतनी प्रगति न कर सके कि क्लेशमय और तेजोद्वेश से भरपूर स्वभाव और निकृष्ट व्यवहार को किसी उपचारात्मक पद्धति से ट्रांसप्लांट कर सके और उसे अच्छे स्वभाव और उचित व्यवहार तक ला सकें जहां वह दूसरे इंसान की कद्र करना सीख सके और अच्छे स्वभाव और उत्कृष्ट व्यवहार से वातावरण सौहार्दपूर्ण बना सके| इंसानी प्रगति यहां निष्फल गई है|
સીધું ને સટ
આપણી આસપાસની દુનિયા વિષે લેખક એવી રીતે વાત માંડે છે કે વાચક એમાં એકરસ થઈને તેને અંત સુધી માણે. સીધું ને સટ એટલે એવું પુસ્તક જે એક વાર હાથમાં લીધા પછી નીચે મુકવું મુશ્કેલ પડે. પુસ્તકમાં સાવ સીધી સાદી વાત પણ લેખકની કલમથી જીવંત થઇ જાય છે અને વાચક તે લેખ એક જ બેઠકે વાંચવાની લાલચ રોકી શકતો નથી.