Aadat Thi Safalta Safaltani Aadat
આદતથી સફળતા અને સફળતાની આદત કેળવવા માટે શું કરવું અને શું ન કરવું એની ચર્ચા બાદ લેખક અસફળતા નોંતરતી આઠ આદતો ગણાવે છે.
Showing 1–12 of 28 results
આદતથી સફળતા અને સફળતાની આદત કેળવવા માટે શું કરવું અને શું ન કરવું એની ચર્ચા બાદ લેખક અસફળતા નોંતરતી આઠ આદતો ગણાવે છે.
લેખકના મતે આત્મવિશ્વાસ જેવી, વ્યક્તિની ક્ષમતાને દસ ગણી વધારી શકે તેવી બીજી કોઈ બાબત નથી.
આપ બળે સફળતા મેળવવા માટે દરેકે પોતાની જાતને એક પ્રોમિસ કરવું જોઈએ. કોઈપણ વસ્તુ મેળવવા માટે આજની ઘડી જ રળિયામણી છે એવું લેખક કહે છે.
અર્ધજાગ્રતમનની જાદુઈ શક્તિનો પરિચય કરાવતું પુસ્તક. અર્ધજાગ્રત મન ખૂબ શક્તિશાળી છે. એમાં એક વખત કંઈપણ આરોપિત કરવામાં આવે તો તે હંમેશ માટે સચવાઈ જાય છે.
લેખકે ડિપ્રેશન વિશે જાણવા જેવું બધું જ આવરી લઇ, સામાન્ય માણસ પણ સમજીને તેનો ફાયદો ઉઠાવી શકે તેવી રીતે તે પીરસ્યું છે.
વેપારી અને ઉદ્યોગસાહસિકો માટે સફળતાની રાહ ચીંધતું પુસ્તક. ગ્રાહક સાથે ભાવનાત્મક જોડાણ માટે ટેક્નોલોજી વાપરવાની વાત કરતા લેખક મોટેભાગે સામાન્ય વ્યાપારી પેઢીને અનુલક્ષીને જ વેપારના વિવિધ પાસાની વાત કરે છે.
લેખક કહે છે કે ઇન્ટરવ્યૂમાં સફળ થવા માટે તેની પુરી પ્રક્રિયાને આત્મસાત કરવી આવશ્યક છે અને તેના માટે જરૂર છે સખત મહેનતની અને પોતાના ક્ષેત્રનું જેટલું બને તેટલું વધારે જ્ઞાન હાંસલ કરવાની.