TRUPATI SAKARIYA

Showing 13–24 of 30 results

  • Khanij Protin.Com

    Khanij Protin.Com

    80.00  72.00

    આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ ખનીજ અને પ્રોટીનનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.

  • Khorak Kevo.Com

    Khorak Kevo.Com

    100.00  90.00

    આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો આપણા શરીર માટે પૌષ્ટિક છે કે હાનિકારક છે તે તફાવત સાથે સમજાવે…

  • Lakhata Shikho

    Lakhata Shikho

    500.00  450.00
  • Mari Aaspassna Shabdo

    Mari Aaspassna Shabdo

    400.00  360.00
  • Maro Parivar

    Maro Parivar

    225.00  202.50
  • Mr.Billu Khushal Pruthvi Din

    Mr.Billu Khushal Pruthvi Din

    150.00  135.00
  • Paltu Pranio

    Paltu Pranio

    100.00  90.00
  • Pankhiono Kalrav

    Pankhiono Kalrav

    125.00  112.50
  • Parioni Varta -Part-1

    Parioni Varta -Part-1

    150.00  135.00

    ‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. પરીઓની વાર્તા(ભાગ-૧) પુસ્તકમાં બાળક રૂપપરી અને સોનપરીની આખી વાર્તાના ચિત્રોમાં રંગો પૂરીને વાર્તામય બની તેનો આનંદ લઇ શકે છે.

  • Parioni Varta -Part-2

    Parioni Varta -Part-2

    150.00  135.00

    ‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે.

  • Paushtik Aahar.com

    Paushtik Aahar.com

    80.00  72.00

    આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ તત્વોનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે

  • Rangoni Maja

    Rangoni Maja

    250.00  225.00