TRUPATI SAKARIYA

Showing 25–30 of 30 results

  • Santulit Aahar

    Santulit Aahar

    100.00  90.00

    આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, ખોરાકનાં વિવિધ ઘટકો સંતુલિત રીતે લેવાનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.

  • Vanchata Shikho

    Vanchata Shikho

    450.00  405.00
  • Virodhin Samaj

    Virodhin Samaj

    225.00  202.50
  • Vitameens.Com

    Vitameens.Com

    80.00  72.00

    આપણે જે ખોરાક લઈએ છીએ તેના વિશે આપણે જાણવું જ જોઈએ. ખોરાકમાં રહેલા પોષક તત્વો વિશે, તેની ખામી હોય તો શું થાય તે વિશે અને શરીરને અસર કરતી તેની બીજી વિશિષ્ટતાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ. આ પુસ્તિકા, વિવિધ વિટામિન્સનું આપણા શરીર માટે શું મહત્વ છે તે સમજાવે છે.

  • Zagmag Vartao -Part-1

    Zagmag Vartao -Part-1

    150.00  135.00

    ‘રંગો તમારી દુનિયા’ સીરીઝના પુસ્તકોમાં રંગોની સાથે વાંચનનો સમન્વય કરવામાં આવ્યો છે જેમાં વાર્તામાં આવતાં પાત્રોનાં ચિત્રોમાં રંગો પૂરવાથી બાળક વાંચન તરફ આકર્ષાય છે. વાર્તાને અનુરૂપ આકર્ષક ચિત્રો આપવામાં આવેલ હોઈ બાળક હોંશે હોંશે રંગો પૂરે છે અને આમ, તેનામાં રમતાં-રમતાં વાંચન કૌશલ્યનો વિકાસ થઈ શકે છે.

  • Zagmag Vartao -Part-2

    Zagmag Vartao -Part-2