Bagichana Fuloma Mahekta Jodakna

25.00

5 in stock

Description

ચોક્કસ તાલ અને લયમાં ગવાતાં જોડકણાં ગાવાં બાળકને બહુ જ ગમે છે, એટલે જ જોડકણાં એ કોઈપણ જાણકારી બાળકો સુધી પહોંચાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. આ પુસ્તકમાં બાળકો શબ્દો દ્વારા બગીચાનો પ્રવાસ ખેડે છે અને બગીચાની અંદરની દુનિયાનો મનમોહક ચિતાર મેળવે છે.

Additional information

Dimensions 14.5 × 11 × 0.2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Bagichana Fuloma Mahekta Jodakna”

Your email address will not be published. Required fields are marked *