ISAPANI SANSAKARI KATHAO
600.00
બસો ચિત્રમય બાલ વાતો ઇસપની સંસ્કાર કથાઓ
લેખિકા શ્રીમતી ચારુલતા વી. બારાઈ (એમ. એ.)
બાળવાર્તાઓનો અજોડ બાદશાહ ગણાતો ઇસપ એક ગુલામ કુટુંબમાં જન્મ્યો હતો. તેનો જન્મ ઈસવીસન પૂર્વે ૬૦૦માં થયો હતો. ઇસપને કેટલીયે વાર વેચાવું પડ્યું હતું. ઇસપ વિચક્ષણ હતો તેથી તેણે ભારતીય લોક કથાઓને ગ્રહણ કરીને તેમાં દેશ કાળ મુજબ પરિવર્તન કર્યું અને તેને પ્રચલિત કરી.
5 in stock
Description
વેપારની સાથે દેશની સંસ્કૃતિનો કેવો સૂક્ષ્મ પ્રચાર થાય છે તે ઈસપની બોધ કથાઓ પર જણાઈ આવતી ભારતની લોકકથાઓની છાપ પરથી જણાઈ આવે છે. ઇસપની કથાઓ તથા પંચતંત્ર અને હિતોપ્રદેશની વાર્તાઓમાં ઘણું સામ્ય જણાય છે. અને તેથી જ આ વાર્તાઓ બાળકોની પસંદગીની વાર્તાઓ બની રહી છે. આ પુસ્તક, બાળકોને આપવા માટે એક ઉત્તમ ભેટ તરીકે પસંદ થઇ રહ્યું છે.
Reviews
There are no reviews yet.