Karkirdi Ane Jivansukh
200.00 180.00
જીવનમાં કારગીર્દી પસંદ કરવાના સમયે વ્યક્તિ તો ઠીક પણ તેના માતા પિતા પણ એક અજબ તણાવ અનુભવે છે. કોઈના માટે આ મથામણ ખૂબ લાંબી પણ થઈ શકે છે
2 in stock
Description
કારકિર્દીના મસ મોટા લિસ્ટમાં પસંદગીનો કળશ કોની ઉપર ઢોળવો તે નક્કી કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ હોય છે. વ્યક્તિત્વ વિકાસ માટે વાસ્તવિકતાનો પાયો હોવો જોઈએ. આ સમય માટે લેખક ખૂબ જ યોગ્ય ટિપ્સ આપી દરેકના સારા નરસા પરિણામો વિશે પણ સરસ વાત કરે છે. ચેપ્ટરના અંતે આપેલ રસપ્રદ મુદ્દાઓ વાચકો ને હળવા રાખે છે.
Reviews
There are no reviews yet.