Manav Sharir
1,500.00
આપણાં શરીરની અનેક ખૂબીઓ એવી છે, જેનો આપણને પોતાને પણ હજી સંપૂર્ણપણે પરિચય નથી. આ પુસ્તક આપણું શરીર કઈ રીતે કામ કરે છે., તેનો વિકાસ કઈ રીતે થાય છે. વગેરે વિશે સુદંર ચિત્રો સાથે માહિતી આપે છે.
5 in stock
Description
આપણું શરીર કેવી રીતે કામ કરે છે? હૃદય કેવી રીતે સતત ધબક્યા કરે છે? પરસેવો થવાનું કે ઠંડી લાગવાનું કારણ શું છે? બે જોડીયા બાળકો સમાન કેમ દેખાય છે? જેવી અનેક રસપ્રદ વાતો સુંદર ચિત્રો સાથે આ પુસ્તકમાં જાણવા મળશે.
Additional information
Dimensions | 27.8 × 22.2 × 1.9 cm |
---|
Reviews
There are no reviews yet.