Narendra Modi Tasir Tasviroma ! (Gujarati)
2,000.00
જાણીતા ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકુર દ્વારા ક્લિક કરાયેલા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ દુર્લભ ફોટોગ્રાફ્સ તેમની જીવન યાત્રાના અનેકવિધ પાસાઓને આવરી લે છે અને શ્રી મોદીજીની સામાન્ય નાગરિકથી દિલ્હીના પ્રધાનમંત્રી આવાસ સુધીની સફરને કેમેરાની આંખે રજૂ કરે છે. શ્રી મોદીજીની અલગ અલગ અદાઓ કેમેરાના કચકડે એવી રીતે મઢાઈ છે કે જોનારને આ મહાન નેતાની અનેકવિધ લાક્ષણિકતાઓ અભિભૂત કરી જાય. માનનીય શ્રી મોદીજીનો દરેક ફોટો ઇતિહાસમાં ડોકિયું કરવાનો મોકો આપે છે અને તેમની ગૌરવવંતી કાર્યશૈલીની સાક્ષી પૂરે છે.
2 in stock
Description
તેમના વિશિષ્ટ વ્યક્તિત્વના ઘણા પાસાઓ ઉજાગર કરતી વાતો અને આકર્ષક ફોટોગ્રાફ્સ આ કોફીટેબલ બુકને માણવા લાયક બનાવે છે
Additional information
Dimensions | 23.8 × 24.6 × 2 cm |
---|
Reviews
There are no reviews yet.